fbpx
ગુજરાત

લાયન્સ ઇન્ટરનેશનલ MD3232નું મહા અધિવેશન વડોદરામાં તા.27.28.29.આયોજિત થયું જેમાં ચાર ડિસ્ટ્રિક્ટ એટલે સમગ્ર ગુજરાત ના લાયન્સકલબ ના સભ્યો એ મોટી સંખ્યામાં ભાગ લીધો

લાયન્સ ઇન્ટરનેશનલ MD3232નું મહા અધિવેશન વડોદરામાં તા.27.28.29.આયોજિત થયું જેમાં ચાર ડિસ્ટ્રિક્ટ એટલે સમગ્ર ગુજરાત ના લાયન્સકલબ ના સભ્યો એ મોટી સંખ્યામાં ભાગ લીધો.લા.સત્યેન્દ્ર સિંહ સોલંકી ને આ મલ્ટીપલ કોંફરન્સ માં બેસ્ટ કોપરેશન ઇન ડિસ્ટ્રિક્ટ એકટીવીટી એવોર્ડ્સ થી સન્માનિત કરવામાં આવ્યા.જે સમગ્ર દાહોદ જિલ્લા નાં લાયનવાદ માં ગૌરવ પૂર્ણ ઘટના છે આગામી સમયમાં ડિસ્ટ્રિક્ટ ના નેતૃત્વમાંટે પણ સક્ષમ લાડીલા નેતા તરીકે પણ દાહોદ પચમહાલ મહીસાગર નાં લાયન સભ્યો ઉત્સાહિત છે.એપેક્સ એજ્યુકેશન સોસાયટી દ્વારા પણ એપ્રે સીએશન સેર્ટિફિકેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા.

Follow Me:

Related Posts