fbpx
અમરેલી

અમરેલી/કુંકાવાવ તાલુકામાં રોડ રસ્તા બનાવવાની ધારદાર રજુઆત કરતા : પરેશ ધાનાણી

અમરેલીના લોક લાડીલા ધારાસભ્યશ્રી પરેશભાઈ ધાનાણી અમરેલી તથા કુંકાવાવ તાલુકામાં નીચે મુજબના રસ્તાને અગ્રતાના ધોરણે મંજુર કરી જોબ નંબર ફાળવવાની ધારદાર રજુઆત કરતા પરેશ ધાનાણી.

ક્રમ તાલુકા રસ્તાનું નામ
૧ અમરેલી ચાડીયા–માળીલા
ર અમરેલી પીપળલગ– રીકડીયા
૩ અમરેલી રાંઢીયા–રીકડીયા
૪ અમરેલી બાબાપુર–તરવડા
પ કુંકાવાવ અમરાપુર–નાની કુંકાવાવ

Follow Me:

Related Posts