અમરેલી સાવરકુંડલા તાલુકા માં ધોધમાર વરસાદ. સાવરકુંડલા ના અભરામ પરા મિતિયાલા આંબરડી બગોયા સહિત ના ગામો માં ધોધમાર વરસાદ.ધોધમાર વરસાદ વરસતા અમરામ પરા માં દિનેશ નસીત નું મકાન થયું ધરાશાહી થયું. અભરામપરામાં ભગડી નદીમાં પુર આવ્યું. Tags: Post navigation Previous Previous post: અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ખંભાળીયા ગામે નવી લાયબ્રેરી બાંધવાના કામે ગ્રાંન્ટ ફાળવતા : પરેશભાઈ ધાનાણીNext Next post: અમરેલી કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા લોકો ને અપીલ Related Posts ગુજરાતી સાહિત્યની સુપ્રસિદ્ધ લેખિકા શીલા ભટ્ટ માનવ મંદિર મુલાકાતે આટલી લાંબી પ્રોસેસ પછી ખોદયો ડુંગર નીકળ્યો ઉંદર જેવી સ્થિતિ BPL સર્વે ની લોલીપૉપ દામનગર પાલિકા ની અંતે સ્પષ્ટતા BPL સર્વે નહિ થાય ગુજરાત હાઈકોર્ટે બળાત્કાર પીડિતા ૧૧ વર્ષીય સગીરા ને ગર્ભપાત ની મંજૂરી સાથે ૧૦ લાખ ના વળતર નો આદેશ ધારાશાસ્ત્રી પૂનમ એમ મહેતા ની તર્કબદ્ધ દલીલ ગ્રાહ્ય ગુજરાત પોલીસ ની માનવતા પ્રોબોનો મેટર માં પીડિતા પ્રત્યે હમદર્દી દર્શાવી
Recent Comments