યુજેન યુએસએમાં ચાલી રહેલી ૧૮મી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભાલા ફેંક સ્પર્ધામાં ૮૮.૧૩.મી. ના થ્રો સાથે નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો. સિલ્વર મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય બન્યો. ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ ૯૦.૪૬ મીટર સાથે ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે ચેક રિપબ્લિકના યાકુબ વાલદેશે બ્રોન્ઝ મેડલ જીત્યો.
નીરજ ચોપરાએ ફરી ઈતિહાસ રચ્યો

Recent Comments