વાડી ખાતે આમ આદમી પાર્ટી ની બેઠક યોજાય શહેર ભર માંથી મોટી સંખ્યા માં અઢારેય આલમ ની ઉપસ્થિતિ વચ્ચે શહેર પ્રમુખ પદે દિનેશભાઇ સિદ્ધિપુરા ની વરણી થતા હર્ષ ઉલ્લાસ થી શહેરીજનો એ વધાવી આમ આદમી પાર્ટી ના સંગઠન ની રચના માં ઉત્સાહ ભેર જોડાતા યુવાનો દિનેશભાઈ સિદ્ધપુરા ની નિમણુંક ને સર્વ માન્ય ઉત્સાહ ભેર આવકારતા અનેક સામાજિક સ્વેચ્છિક સંસ્થા ના અગ્રણી ખેડૂતો ઉદ્યોગ પતિ કેળવણી રત્નો સહિત બહોળી સંખ્યા ના નવ નિયુક્ત શહેર પ્રમુખ દિનેશભાઈ સિદ્ધપુરા ને અભિનંદન પાઠવતા અનેક ક્ષેત્ર ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સામાજિક સોહર્દ ના હિમાયતી દિનેશ સિદ્ધપુરા ની પદ ઉન્નતિ થી યુવાનો ના ભારે ઉત્સાહ સમગ્ર શહેર ના દરેક વિસ્તારો માંથી ગરીબ થી લઈ તવગર સુધી સૌકોઈ ની હાજરી આ મીટીંગ માં જોવા મળી હતી
દામનગર પટેલ વાડી ખાતે આમ આદમી પાર્ટી ની બેઠક યોજાય


















Recent Comments