fbpx
ભાવનગર

તા.૦૬ ના રોજ ગઢાળી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન

        ગઢાળી, ચિરોડા, બોડકી, સાંજણાવદર, ચોસલા, રાજપીપળા, પ્રહલાદગઢ, ગુંદાળા, આંકડીયા, સમઢીયાળા, અનિડા, લીંબાળા ગામની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, આગામી તા.૦૬/૦૮/૨૦૨૨ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકથી ગઢાળી ગામે પ્રાથમિક શાળા ખાતે “ સેવા સેતું ” કાર્યક્રમ યોજાનાર છે. જેમાં જુદા – જુદા વિભાગોની કુલ-૫૬ સેવાઓ ઉપલબ્ધ થનાર છે. તો જાહેર જનતાએ સદરહું કાર્યક્રમનો લાભ લેવા  મામલતદાર, ગઢડા દ્વારા જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/