દામનગર શહેર હોમગાર્ડ સબ યુનિટ દ્વારા ત્રિરંગા યાત્રા યોજાય શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર શહેર ના તમામ હોમગાર્ડ જવાનો એ પુરા અદબ સાથે ત્રિરંગા યાત્રા યોજી શહેર માં મુખ્ય માર્ગો ઉપર ધ્યાનકર્ષ રીતે ફરી ને શહેર ના સરદાર ચોક ખાતે ગગન ભેદી ભારત માતા કી જય ના નારા સાથે આવી પહોંચી હતી ગણવેશ ધારી હોમગાર્ડ સબ યુનિટ ના જવાનો એ ત્રિરંગા સાથે ની બાઇક રેલી હતી
દામનગર શહેર હોમગાર્ડ સબ યુનિટ દ્વારા ત્રિરંગા યાત્રા યોજાય

Recent Comments