fbpx
ગુજરાત

સુરત હેપી મોર્નિંગ ક્લબ દ્વારા સ્વતંત્રતા દિવસ ની ભવ્ય ઉજવણી કરાઈ

સુરત હેપી મોર્નિંગ ક્લબ દ્વારા સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરાય ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૨ ને સોમવારે, સ્વતંત્રતાના ૭૫ વર્ષ પુરા થયાની ખુશીમાં દેશભરમાં આઝાદી કે અમૃત મહોત્સવની  ઉજવણી થઈ રહી છે ત્યારે  હેપ્પી મોર્નીગ કલબ દ્વારા રાષ્ટ્રવંદના તેમજ ભારત માતાની આરતી મોટા વરાછા સુદામા ચોક પ્લેટેનિયમ પોઇન્ટમાં કાર્યકર્મ કરવામાં આવ્યો હતો તેમાં મોટીવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસીયા,હેપ્પી મોર્નિંગ કલબના મેમ્બરો તેમજ પ્લેટેનિયમ પોઇન્ટના ડોક્ટરો અને મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય પર્વ ની અનોખી રીતે ઉજવણી કરાય પુરા અદબ સાથે રાષ્ટ્ર ગાન અને ભારત માતા ની આરતી સાથે યોગ રાષ્ટ્ર ભક્તિ ગીત ઉપર યોગ થીમ થી અદભુત ઉજવણી કરાય હતી હેપી મોર્નીગ કલબ ના તમામ મેમ્બરો દ્વારા ચોક્કસ ડ્રેસ કોડ થી યોગ કસરત સાથે રાષ્ટ્ર ભક્તિ ગીત થી સુંદર પ્રસ્તુતિ કરી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/