રાહુલ ગાંધી આજ ગુજરાતમાં સાવરકુંડલા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ ના નેતા ઓ રાહુલ ગાંધી ના કાર્યક્રમ માં પહોંચ્યા.સાવરકુંડલા તાલુકા અને શહેર કોંગ્રેસ ની ટિમેં આજ રોજ અમદાવાદ મુકામે રાહુલ ગાંધી ના કાર્યકમ માં હાજરી આપી હતી જેમાં સાવરકુંડલા શહેર અને તાલુકા ભર ની 20 થિ વધુ ગાડી ઓ માં કોંગી કાફલો અમદાવાદ પહોંચ્યો હતો.
સાવરકુંડલા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ ના નેતા ઓ રાહુલ ગાંધી ના કાર્યક્રમ માં પહોંચ્યા


















Recent Comments