રાજયના મહેસુલ વિભાગે ખેતીની જમીનમાં વડીલો પાજિ૬/ગ્:ત્સત , સ્વ–પાજિ૬/ગ્:ત્સત મિલકતમાંથી હકક ઉઠાવવો, વહેંચણી કરવી, પુન:વહેંચણી કરવી તથા હયાતીમાં હકક દાખલ કરવાની પધ્ધતિ બાબતે પરીપત્ર કર્યો છે જેમાં ખેડુતો ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈથી દાખલ થતા કાયદેસરના વારસદારો વચ્ચે થતી પ્રથમ કોૈટુબિંક વહેંચણી માટે રૂા. ૧૦૦ ને બદલે ૩૦૦ ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવા એકરારનામું કરવા જોગવાઈ જાહેર કરી. ગુજરાત સરકારે વારસાઈ થી હકક તબદિલીને તબકકે એક સમાન સ્ટેમ્પ ડયુટી અને પ્રક્રિયા સંદર્ભે વષ૬/ગ્:ત્સ ર૦૧૬બ્?ઉસ માં વિધાનસભાના બજેટ સત્ર દરમ્યાન કેટલાક સુધારા જાહેર કર્યા હતા, ૧૪ માર્ચ ર૦૧૬બ્?ઉસ ના રોજ ૬બ્?ઉસ પાનાનો વિસ્તૃત ઠરાવમાં ખેડુત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ દાખલ થતા કાયદેસરના વારસદારો (પુત્ર,પુત્રી,અને પત્ની) વચ્ચે થતી પ્રથમ કોૈટુબિક વહેંચણી માટે ખેતીની જમીન માટે રૂા. ૧૦૦ ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરેલ એકરારનામું કરવાનું રહેશે, એવી જોગાવઈ કરાઈ હતી.
આ જોગવાઈ મુજબ વારસદારોમાં પુત્ર,પુત્રી કે પત્ની હોય તો વધારાની કોઈ સ્ટેમ્પ ડયુટી લેવાતી નહોતી, પરંતુ પુત્ર કે પુત્રીનું મિલકત વહેંચણી પહેલા મ૬૩ઘઠસત્યુ થાય તેવા કિસ્સામાં તેના સીધી લીટીના વારસદારો (પોૈત્ર) ના ભાગે આવતી મિલકતની બજારકિંમતને આધારે સ્ટેમ્પ ડયુટી લેવાય છે, આથી આવા કિસ્સાને પણ ખેડુત ખાતેદારના મ૬૩ઘઠસત્યુ બાદ વારસાઈ દાખલ થતા કાયદેસરના વારસદારો ગણી લાભ આપવાની બાબત સરકાર સમક્ષ વિચારણા હેઠળ હતી, મહેસુલ વિભાગે તેના માટે પુત્ર,પુત્રી, અને પત્ની એ ત્રણેય શબ્દોને રદ કરી રૂ. ૧૦૦ ના બદલે રૂ. ૩૦૦ ની સ્ટેમ્પ ડયુટી થી હકક દાખલ કરવાની સુચનાઓ નવો પરિપત્ર કર્યો.
Recent Comments