ભાવનગર

મહુવામાં માંના નોરતામાં મોરારિબાપુ દ્વારા ‘માનસ માં તું ભવાની’ કથા

મહુવામાં શ્રી ભવાની માતા મંદિર ક્ષેત્રમાં સમુદ્ર તટ પર શ્રી મોરારિબાપુ દ્વારા રામચરિત માનસ કથાનો લાભ મળશે. આગામી શનિવારથી રામકથાનો પ્રારંભ થશે. માંના નોરતા સાથે ‘માનસ માં તું ભવાની’ રામકથા માટે નિમિત્તમાત્ર યજમાન શ્રી ચીમનભાઈ વાઘેલા અને સ્વર્ગસ્થ શ્રી પ્રવિણભાઈ વાઘેલા પરિવાર દ્વારા સાથી અગ્રણીઓ કાર્યકર્તાઓના સંકલનથી તૈયારીઓ થઈ છે.

Related Posts