અમરેલી

સાવરકુંડલા નવરાત્રી મહોત્સવમાં વેદ વોલન્ટરી બ્લડ બેંક રક્તદાન કેમ્પ યોજાયો

સાવરકુંડલા વેદ બ્લડ બેંક દ્વારા પટેલ સમાજ દ્વારા  નવરાત્રી મહોત્સવ માં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ તેમાં વેદ વોલન્ટરી બ્લડ બેન્કના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મેહુલભાઈ વ્યાસ દ્વારા જંગી  માત્રામાં બ્લડ કલેક્ટ કરવામાં આવેલ અને તમામ માતા બહેનોને યુવાનો એ ઉત્સાહ ભેર શક્તિ પર્વ એ  રક્તદાન કરી ઉમદા ઉદરણ પૂરું પાડ્યું  રક્તદાતા ઓ પ્રત્યે વેદ બ્લડ બેંક ના લલિતભાઈ ઠુંમરે આભાર વ્યક્ત કર્યો હતો અને શક્તિ ની સાધના ના પાવન પર્વ મોટી સંખ્યા માં બહેનો એ રક્તદાન કરી શક્તિ ના સામર્થ્ય ના દર્શન કરાવ્યા હતા તેની વિશેષ સરાહના કરી હતી .

Follow Me:

Related Posts