fbpx
અમરેલી

લાઠી વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરને પ્રચંડ જન સમર્થન

લાઠી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરનું પલડું ભારે જોવા મળી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ઢોલ નગારા સાથે વીરજીભાઈ ઠુંમરનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે બાબરા લાઠી અને દામનગર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં જન મેદની જોવા મળી રહી છે અને લોકો વિરજીભાઈ ઠુંમર ને ફરી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને જોવા માટે મત રૂપી આશીર્વાદ આપી વિધાનસભામાં મોકલવા માટે આતુર બની રહ્યા છે છેલ્લા પાંચ વર્ષમાં વિસ્તારમાં રોડ રસ્તાઓ,શિક્ષણ,આરોગ્ય,સહીતની અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી એક જાગૃત ધારાસભ્ય તરીકે નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ત્યારે તેના કામ જોય લોકો સ્વંયભુ બોલી રહ્યા છે વિરજીભાઈ ઠુંમર નું કામ બોલે છે.

Follow Me:

Related Posts