અમરેલી અમરેલીમાં દેવીપૂજક સમાજનું સ્નેહ મીલન યોજાયું અમરેલી ગૌશાળા પાસે દેવીપૂજક સમાજનું સ્નેહ મીલન યોજાયું જેમાં ખૂબ જ મોટી સ્ંખ્યામા દેવીપૂજક સમાજના લોકો હાજર રહ્યા અને અમરેલી વિધાનસભાના કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીને વિજય ભવ: ના આશીર્વાદ આપ્યા. Tags: Post navigation Previous Previous post: કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…Next Next post: અમરેલી તાલુકાનાં વાંકીયા ગામે કોળી સમાજનું સ્નેહ મીલન યોજાયું Related Posts ભાવ આસમાને:રાજુલા પંથકમાં કોરોના કાળમાં નાળિયેર અને લીંબુની માંગ વધતા ભાવમાં ધરખમ વધારો સાવરકુંડલા માં શ્રી મહાપ્રભુજી ની બેઠકજી ખાતે મુંબઇ સ્થિત વસાણી પરિવાર દ્વારા મનોરથ નું આયોજન કરાયું દામનગર થી ભુરખિયા તરફ જતી પાણી પુરવઠા ની લિકેઝ લાઈન ક્યારે રીપેર થશે ? કલેકટર શ્રી સાંસદ ધારાસભ્ય અને કાર્યપાલક ઈજનેર ને પત્ર પાઠવી રજુઆત
Recent Comments