ભાવનગર

પીરમબેટ ખાતે ભાવનગર જિલ્લા ભાજપની બેઠક સોમવારે મળશે

પીરમબેટ ખાતે ભાવનગર જિલ્લા ભાજપની બેઠક હવે સોમવારે મળશે. ભાવનગર જિલ્લા ભાજપ કારોબારીની બેઠક પીરમબેટ ખાતે સોમવારે મળશે. ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી મૂકેશભાઈ લંગાળિયાએ જણાવ્યા મુજબ અગાઉ રવિવારે મળનાર બેઠક હવે ફેરફાર થતા સોમવારે મળશે.  ભાજપ રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળ તથા પ્રદેશ ભાજપ મોવડીઓ આ બેઠકમાં ભાગ લેશે. કારોબારી સભ્યો સાથે અપેક્ષિત કાર્યકર્તાઓને સમયસર પહોંચી જવા અનુરોધ કરાયો છે.

Related Posts