દામનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈ એ જી ગોહિલ ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠજ મળી રમજાન અને રામનવમી ને લઈ શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ કોમી એકતા અને ભાઈચારો ના સદેશ સાથે પરસ્પર ઉજવાતા તહેવારો ને લઈ શહેર ના સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી અગ્રણી ઓ અને વેપારી ઓની ઉપસ્થિતિ માં આગામી રામજન્મોત્સવ અને રમજાન માસ ને લઈ શાંતિ સમિતિ ની બેઠક હિન્દૂ મુસ્લિમ સમાજ ના અગ્રણી ઓ સાથે પી એસ આઈ એસ જી ગોહિલ નો પરામર્શ આગામી તહેવારો ને લઈ ઉજવાતા ઉત્સવો રથયાત્રા ઓની સંખ્યા રૂટ વ્યવસ્થા ની સમીક્ષા કરાય હતી બંને સમાજ ના અગ્રણી ઓ સાથે શહેર પોલીસ જ્યારે જરૂર જણાય તમામ પ્રકાર ના સહયોગ ની ખાત્રી સાથે શાંતિ સમિતિ ની બેઠક માં દામનગર શહેર ની સામાજિક સંવાદિતા કાયમ જળવાય રહી છે એકમેક ના તહેવારો પરસ્પર એકયતા ભાતૃપ્રેમ થી ઉજવાય તેની સરાહના કરાય હતી.
દામનગર પી એસ આઈ એ જી ગોહિલ ની અધ્યક્ષતા માં રમજાન અને રામનવમી ને લઈ શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ

Recent Comments