ભાવનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગરમાં વિવિધ જનસુખાકારીના પ્રકલ્પોના લોકર્પણ
અને ખાતમુર્હુત સમારોહમાં પધારતા જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભાવસભર સ્વાગત
કરવામાં આવ્યું હતું.
ભાવનગર એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર
બંસલ, મહાનગરપાલિકા કમિશનરશ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીના, પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર વી.
અસારી, પોલીસ અધીક્ષક શ્રી નીતેશ પાંડેય સહિતના મહાનુભાવોએ ભાવસભર સ્વાગત કર્યુ હતુ.

Related Posts