અમરેલી

લાઠી શહેર ભાજપ દ્વારા રેલવે વિભાગ ને વિવિધ સુવિધા ની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું

લાઠી શહેર ભાજપ દ્વારા લાઠી રેલવે સ્ટેશન ખાતે ટિકિટ,  પાર્સલ સુવિધાઓ, રિઝર્વેશન જેવી સુવિધા શરૂ કરવા આવેદનપત્ર આપતા જીલ્લા  ભાજપ મંત્રી રાજુભાઇ ભુવા, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઇ નાઢા, ભરતભાઇ પાડા, મુન્નાભાઈ મકવાણા, રાજુભાઇ મોતીસરિયા, દિનેશભાઇ મકવાણા, નરેસભાઇ કનાળા, વિશાલભાઈ ડોડીયા,  વિવેકભાઈ પાડા દ્રારા રજુઆત કરવા મા આવી.

Related Posts