fbpx
અમરેલી

મનોકામના મેલડી માતાજી ના મંદિરે જતા હજારો શ્રધ્ધાળુ ભાવિકો દર્શનાર્થીઓના રસ્તે સતત અધારું

દામનગર શહેર માં શક્તિપીઠ શ્રી મનોકામના મેલડી માતાજી મંદિર તરફ જતા રેલવે સ્ટેશન રોડે અજવાળું કરો ઘણા સમય થી મોટા પ્રમાણ માં સતત બંધ રહેતી સ્ટ્રીટ લાઈટો શરૂ કરો રવિવારે અને મંગળવારે મોટા પ્રમાણ માં શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા મનોકામના મેલડી માતાજી ના તાવા પ્રસાદ માં આવતા હજારો મહિલા ઓની સલામતી માટે અધારું દૂર કરવું જરૂરી વારંવાર જાહેર સ્ટ્રીટ લાઈટો ની કંમ્પ્લેઇન પાલિકા રજીસ્ટર નોંધાયેલ ફરિયાદો નો યોગ્ય સમય મર્યાદા માં નિકાલ કરી આવશ્યક સેવા ઓ કન્ટીન્યુ શરૂ રાખો શક્તિપીઠ મનોકામના મેલડી માતાજી ના દર્શને અવજ જવર કરતા દર્શનાર્થીઓ માટે ધમધોર અધારું કેમ ?

ઘણા સમય થી જાહેર દિવાબતી ની સેવા અંગે વધતી જતી ફરિયાદો અંગે પાલિકા તંત્ર એ યોગ્ય કાર્યવાહી કરવી જોઈ એ મોટા બસ સ્ટેન્ડ પાછળ જૂની જનતા ટોકીઝ પાસે જોખમી લટકતા વીજ પોલ ની સ્થાનિકો ની વારંવાર ની ફરિયાદ છતાં પાલિકા તંત્ર છુપ વર્ષે લાખો રૂપિયા નું જાહેર દિવાબતી પાછળ ચુકવણું કરાય રહ્યું છે પણ દિવા તળે જ અધારું કેમ? એક વર્ષ માં બમણા થી વધુ સ્ટ્રીટ લાઈટો મુકાય તેમાં થાય છે કેટલી ? અમુક જગ્યા એ ૨૪ કલાક શરૂ રહેતી લાઈટો દામનગર પાલિકા તંત્ર ની બે પ્રકારે જાહેર સ્ટ્રીટ લાઈટો છે સ્થાનિક પાલિકા ની એક હજાર થી વધુ અને ગાંધીનગર સંસ્થા ની સોલાર બંને મળી હજારો ની સંખ્યા માં જાહેર સ્ટ્રીટ લાઈટો નું મેન્ટનેસ કરવા ખૂબ મોટો ખર્ચ પછી વારંવાર અધારું ઉલેસતા શહેરીજનો માટે યોગ્ય જાહેર સેવા નું સંચાલન કરવા માંગ 

Follow Me:

Related Posts