fbpx
અમરેલી

૧૦૦૦ મહિલા ઓને ધ કેરલા સ્ટોરી બતાવવા નું પ્રદેશ મહિલા મોરચા ના અગ્રણી ભાવનાબેન ગોંડલીયા નું આયોજન

અમરેલી શહેર ના રેડકોનર સિનેમા હોલ ખાતે  ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના મંત્રી ભાવનાબેન ગોંડલીયા દ્વારા હિન્દુ મહિલાઓમાં જાગૃતિ લાવનાર ફિલ્મ ધ કેરલા સ્ટોરી ૧૦૦૦ મહિલાઓને બતાવવાનું અનેરુ સફળ આયોજન  આજે ખોડલધામ મહિલા સમિતિ લેઉવા પટેલ સમાજની ૧૫૦ મહિલાઓને  કેરલા સ્ટોરી જોવાનું લાભ મળ્યો આ પ્રસંગે લેઉવા પટેલ સમાજના આગેવાન ખોડલધામના ટ્રસ્ટી વસંતભાઈ મોવલીયા રમેશભાઈ કાથરોટિયા કાંતિભાઈ વઘાસિયા દિનેશભાઈ ભુવા ભીખુભાઈ કાબરીયા સુરેશભાઈ દેસાઈ તંત્રી સંજોગ ન્યુઝ સરલાબેન સહિત આગેવાનો ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કર્યા હતા આ ફિલ્મથી હિન્દુ સમાજમાં જબરજસ્ત ક્રાંતિ આવશે તેમ ભાવના ગોંડલીયા જણાવ્યું હતું 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/