અમરેલી

ત્યાગ, બલિદાન અને સત્ય પર પોતાની તેમજ ૭૨ સાથીઓનો જીવ ન્યોછાવર કરનાર ઇમામે હુસેનની યાદમાં મહોરામનો તહેવાર ઉજવાયો

સાવરકુંડલા શહેરમાં સાત થી આઠ વિસ્તારોમાં તાજીયા અને ઝુલુસ કાઢવામાં આવ્યું.. તાજીયામાં  શહીદ ઇમામે હુશેનને યાદ કરી યા હુશેન ના નારા સાથે ચોકારો, તેમજ ઢોલ નગારા સાથે ઝુલુસ કાઢવામાં આવ્યું હતું…તાજીયામાં વર્ષોની પરંપરાગત મુજબ શહેરના મુખ્ય વિસ્તારો તાજીયા ફર્યા હતા અને હિન્દૂ- મુસ્લિમોએ રાખેલી માનતાઓ તેમજ દીદાર કરાયા હતા એમ સોહિલ શેખની યાદીમાં જણાવાયું હતું. 

Related Posts