તારીખ 15/9/2023 ને શુક્રવાર વાર ના રોજ કારોબારી ની મીટીંગ બોલાવી અને મીટીંગ મા છેલ્લા 14 વર્ષ ચતુરભાઈ નિસ્વાર્થ ભાવે પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે તેઓ મીટીંગ મા પોતે રાજીનામુ આપતા તમામ 25 કારોબારી ના સભ્યોએ રાજીનામા ની અસ્વીકાર કરી છેલ્લા 14 વર્ષ થી પ્રમુખ તરીકે ચતુરભાઈ અકબરી એ અનાજ કરીયાણા ના એસોસીએશન વધુ મજબૂત બનાવેલ છે હર હંમેશ વેપારીઓ ના પ્રશ્ન હલ કરવા હંમેશ તત્પર રહેલ ચતુરભાઈ ની પ્રમુખ તરીકે 108 ની જેવી સુંદર અને નિર્ણાયક કામગીરી કરી રહ્યા છે
ચતુરભાઈ અકબરી છેલ્લા 8 વર્ષ થી નિસ્વાર્થ ભાવે અમરેલી ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ તરીકે કાર્યરત છે તમની બંને સંસ્થા સારી કામગીરી જોઇને કારોબારી સભ્યોએ બિનહરીફ પ્રમુખ તરીકે નિમણૂંક કરેલ છે બંને સંસ્થા ને લાભ અપાવી રહ્યા છે તેમજ અમરેલી ના મોટા ઉદ્યોગપતિ વેપારી ઓ ને બંને સંસ્થાને હરહંમેશ સાથ મળતો રહ્યો છે આથી વિશેષ બને સંસ્થા વધારે મજબૂત બનાવશે પ્રમુખ થવા બદલ ચતુરભાઈ અકબરી ને અમરેલી ના તમામ વેપારીઓ ખુબ ખુબ શુભેચ્છા પાઠવેલ છે દર વર્ષ પ્રવાસ નુ આયોજન તથા મિટિંગ નુ આયોજન થતુ હોય છે તમામ નાના મોટા વેપારીઓની શુભેચ્છાઓ
ઉપર મુજબ ની વર્ણી કરવા મા આવેલ તેમા કારોબારી ની સહમતિ પ્રમુખ તરીકે બિનહરીફ કરવામા આવેલ છે
ગીરીશભાઈ ભટ્ટ
મુકુંદભાઈ ગઢીયા
હરેશભાઈ સાદરાણી
બાબુભાઈ કાબરીયા
સતીષભાઈ કાનાણી
હસુભાઈ ભાટીયા
રસીકભાઈ પાથર
લાલભાઈ ગઢીયા
લાલભાઈ વણજારા
કનુભાઈ ગણાત્રા
ભાવેશભાઇ પડસાલા
નિલકંઠ કીરાણા સ્ટોર
મારૂતી કરીયાણા સ્ટોર
સહજાનંદ જનરલ સ્ટોર
રઘુનંદન ડેરી
રાજેન્દ્ર કુમાર અનંતરાય
સંજય વણજારા
પરીતેશ ભટ્ટ
ભરતભાઈ હિરપરા
નીખીલભાઈ મહેતા
બાબુભાઈ જાવિયા
નિર્ણય કરી
નવી ટીમ ની રચના કરી
પ્રમુખ ચતુરભાઈ અકબરી
ઉ પ્રમુખ ગીરીશભાઈ ભટ્ટ
ઉ પ્રમુખ બાબુભાઈ કાબરીયા
મહામંત્રી હરેશભાઈ સાદરાણી
મંત્રી લાલભાઈ વણજારા
સહ મંત્રી સતીષભાઈ કાનાણી
ખજાનચી હસુભાઈ મથુરદાસ ભાટીયા
સહ ખજાનચી ભાવેશભાઇ પડસાલા
સંગઠન મંત્રી ભરતભાઈ હિરપરા
સંગઠન મંત્રી કનુભાઈ ગણાત્રા
પ્રવાસન મંત્રી નીખીલભાઈ મહેતા
તથા મનીષભાઈ ભાટીયા
કારોબારી સભ્યો
વિજય તન્ના
કાનાભાઈ એચ પી
અલ્પેશ સાવજ
કાળુભાઈ રાજા
અંકુર આર ખખર
ચેતનભાઈ મુળીયા
અંકુર એ સેદાણી
ચેતનભાઈ શ્રીનાજી ટ્રેડિંગ
હિતેશભાઈ જલારામ ટ્રેડિંગ
ભગવતી સેલ્સ ધર્મેશભાઇ
સલાહ કાર સમિતી
જીતુભાઈ સોમૈયા (ગોળવાળા)
અશોકભાઈ અટરા
યોગેશ ગણાત્રા
અરૂણભાઈ ખખર
સતીષભાઈ ગોહેલ
રસીકભાઈ પાથર
રમણીકભાઈ ગેડીયા
Recent Comments