જૂનાગઢમાં ન્ઝ્રમ્ ની ઓપરેશન સફળ થયું છે. જુનાગઢમાં રહેણાંક વિસ્તારમાં ધમધમતા કોલ સેન્ટર પર પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરોડા કેસમાં પોલીસે ૧૧થી વધુ આરોપીની અટકાયત કરી હતી. પોલીસે ઝડપેલા કોલ સેન્ટરમાં બાતમીના આધારે દરોડા પાડતા કેટલીક યુવતીઓ પણ હોવાનું સામે આવ્યું હતું. જેમાં ૫ યુવતી મણીપુર અને નાગાલેન્ડની હોવાનું સૂત્રો દ્વારા માહિતી મલાઈ છે. જુનાગઢ ન્ઝ્રમ્ એ પડેલા દરોડામાં ૬ યુવકો ક્યાંના તે અંગે પણ પૂછપરછ શરૂ શરૂ કરવામાં આવી છે. લેપટોપ, કોમ્પ્યુટર, રોકડ સહિત કુલ રૂપિયા ૮.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સ્પષ્ટ છે કે પોલીસે આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું.
જુનાગઢમાં આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર પર પોલીસે દરોડા પાડ્યાકોલ સેન્ટર પર મણીપુર અને નાગાલેન્ડની યુવતીઓ મળી આવી

Recent Comments