સિહોર સરકારી હાઇસ્કૂલ નેસડા માં આજરોજ ૨૧/૧૦/૨૩ નાં રોજ સામાજિક યુવા કાર્યકર શ્રી.રાહુલભાઇ ખમણ ની વિશેષ ઉપસ્થિતિમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાઈ ગયો,જેમાં નવરાત્રી નિમિત્તે રાસગરબા સ્પર્ધા,ટ્રેડિશનલ ડ્રેસ સ્પર્ધા,આરતી થાળી ડેકોરેશન સ્પર્ધા યોજાયેલ.આ ઉપરાંત પ્રથમ પરીક્ષા ના પરિણામ ને અનુસંધાને વાલી મીટીંગ તેમજ પ્રથમ સત્ર દરમ્યાન યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ નાં ઈનામ વિતરણ નો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ,કાર્યક્રમ ને અંતે શ્રી.રાહુલભાઇ એ વર્ષ દરમ્યાન ૧૦૦ % હાજરી વાળા વિદ્યાર્થીને રૂ.૧૧૦૦૦ /- નાં રોકડ ઈનામ ની જાહેરાત કરેલ.
રાસગરબા ટ્રેડિશનલ ડ્રેસ આરતી થાળી ડેકોરેશન સ્પર્ધા યોજાયેલ વર્ષ માં ૧૦૦ % હાજરી વાળા વિદ્યાર્થી ને ૧૧૦૦૦ નું ઇનામ

Recent Comments