દામનગર શહેર ના રાભડા રોડ ઉપર ગાદલા ગોદડા ઓશિકા બનાવતા વેપારી ની દુકાન માં સાંજ ના સમયે ભયંકર આગ લાગતા આગ બુજાવવા ફાયર ફાઇટર ની મદદ લેવાઈ હતી સાંજ ના સમયે રાભડા રોડ ઉપર ભરાતી શાકમાર્કેટ ના ટ્રાફિક ના સમયે લાગેલ આગ થી ખૂબ મોટા પ્રમાણ માં રોડ ઉપર ભીડ એકઠી થઈ ગઈ હતી સ્થાનિક નગરપાલિકા ના સદસ્ય સહિત સેવાભાવી યુવાનો એ સતત ફાયર ફાટર ના પાણી નો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ આગ લાગવા નું કારણ જાણી શકાયું નથી આ આગ થી ખૂબ મોટા પ્રમાણ માં દુકાનદાર ને નુકશાન થયું હોવા ની સંભવના છે
દામનગર શહેર ના રાભડા રોડ ઉપર ગાદલા ગોદડા ઓશિકા ના વિક્રેતા ની દુકાન માં આગ લાગતા ફાયર ફાઇટર ની મદદ લેવાઈ

Recent Comments