ભાવનગર

શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજીની ગુરુ દત્તાત્રેય આશ્રમ દેવળીયા ખાતે પધરામણી

 તળાજા પાલીતાણા માર્ગ પર દેવળીયા (ધાર) ખાતેના ગુરુદત્તાત્રેય આશ્રમ ખાતે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજીએ મુલાકાત લીધી હતી. અહીંના મહંત થાણાપતિ પૂ લાહેરગીરીબાપુએ શંકરાચાર્યનું ભાવપૂર્ણ સ્વાગત સન્માન કર્યું હતું. આ વેળાએ ગુરુ દત્તાત્રેય આશ્રમના સેવકો, કાર્યકરો ગામજનોની ઉપસ્થિતિ રહી હતી.

Related Posts