કિશોરકુમાર જાની કે જેઓ સાવરકુંડલા શહેરમાં આવેલ કે.કે. હાઈસ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ અને હાલ સુરત શહેરની ખ્યાતનામ એક્સપરિમેન્ટલ સ્કૂલમાં પ્રિન્સિપાલ અને સુરત શહેર આચાર્ય સંઘના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. તેમના સુપુત્ર જલધિરાજ કિશોરકુમાર જાની પોતાના જન્મદિવસે જ રાષ્ટ્રની શાન અને ગૌરવ સમા આર.ડી.સી. માં પસંદગી પામી ગુજરાતના ગૌરવશાળી બેસ્ટ એન.સી.સી. કેડેટ બની દિલ્હી જવા રવાના થયા.
સાવરકુંડલા શહેરે પણ ગૌરવ લેવા જેવું તો ખરું જ

Recent Comments