લાઠી તાલુકા ના આદર્શ ગામ દુધાળા પ્રાથમિક શાળા ખાતે આજે કોમ્યુટર અને ટેબ્લેટ વિતરણ અને
અદ્યતન પુસ્તકાલય નું લોકાર્પણ કરાયું સારા વિચારો માણસ ના જીવન નો પાયો છે સુસંસ્કૃત સમાજ નિર્માણ માટે હંમેશા ઉદાર સખાવતો માટે જાણીતા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી ગોવિદભાઈ ધોળકિયા પરિજનો દ્વારા આજે દુધાળા પ્રાથમિક શાળા પરિસર માં પાંચ અતિ અદ્યતન સિસ્ટમ ના કોપ્યુટર સેટ અને ધોરણ ૫ થી ૮ ના ૬૦ જેટલા વિધાર્થીઓ વિધાર્થીની ઓને ટેબ્લેટ વિતરણ કરાયા હતા શાળા પરિસર માં એક અતિ અદ્યતન પુસ્તકાલય નિર્માણ કરાયું જેનું લોકાર્પણ કરી શાળા ના વિધાર્થી ઓ માટે ખુલ્લું મૂકતા દાતા રત્ન પરિજન રાકેશભાઈ ધોળકિયા સહિત ના મહાનુભવો શિવમ જવેલર ના ઘનશ્યામભાઈ શંકર પૂનાભાઈ માલવિયા ઈશ્વરભાઈ ગાબાણી સંજયભાઈ સલિયા અશોકભાઈ કથિરીયા આંબાભાઈ અધાર હિતેષભાઇ સોરઠીયા સરપંચ ગોકુલભાઈ અજીતભાઈ સોલંકી અને શાળા પરિવાર ની ઉપસ્થિતિ માં સુંદર કાર્યક્રમ યોજાયો હતો શેકશપિયર ના સિદ્ધાંત મુજબ
જ્ઞાન સ્વર્ગ તરફ ઉડવા ની પાંખ છે તેને ધોળકિયા પરિવારે સાર્થક કરી બતાવ્યું આદર્શ ગામ દુધાળા ના વિધાર્થી ઓ પણ સ્લેટ થી લઈ નેટ સુધી ઘર આંગણે જ ઉત્મોત્મ સુવિધા મેળવે આદર્શ ગામ દુધાળા ની પ્રાથમિક શાળા માં અવાર નવાર રાકેશભાઈ ધોળકિયા દ્વારા વિઝીટ કરાતી રહે છે શાળા ની સુવિધા ઓને હમેશા ફ્સ્ટ પ્રયોરીટી આપી નવીનત્તમ અપગ્રેશન નું આજે ભવ્ય લોકાર્પણ કરાયું હતું


















Recent Comments