દામનગર ના ધ્રુફણીયા રોડ ઉપર વગડીયા શ્રી ખોડિયાર માતાજી મંદિર બ્રહ્મલીન સંત શ્રી મોહનદાસબાપુ ની નિર્વાણ તિથિ એ બ્રહ્મલીન પૂજ્ય ચરણદાસબાપુ ના સુશિષ્યા શ્રી પ્રીતમદાસબાપુ ના સાનિધ્ય માં નિર્વાણ તિથિ ની ઉજવણી ધ્રુફણીયા વગડીયા શ્રી ખોડિયાર માતાજી મંદિર સેવક સમુદાય દ્વારા દિવસ દરમ્યાન પૂજન અર્ચન દર્શન માટે શ્રધ્ધાળુ ભાવિકો ની સતત ચહલ પહલ રહી ધ્રુફણીયા રોડ ઉપર વગડીયા શ્રી ખોડિયાર માતાજી સેવક સમુદાય દ્વારા ભવ્ય આયોજન કરાયું હતું બ્રહ્મલીન સંત શ્રી મોહનદાસબાપુ ના અનન્ય સેવકો ની વિશાળ હાજરી માં હજારો શ્રધ્ધાળુ ભાવિકો એ મેળવ્યો ભજન ભોજન નો અનેરો લ્હાવો
વગડીયા શ્રી ખોડિયાર મંદિર મહંત બ્રહ્મલીન સંત શ્રી મોહનદાસબાપુ ની નિર્વાણ તિથિ એ ભજન ભોજન કાર્યક્રમ યોજાયો


















Recent Comments