રાષ્ટ્રીય

Zomatoની વધુ બે દેશમાં કંપની બંધ કરવામાં આવીઝોમેટોએ તેની ૧૦ વિદેશી પેટાકંપનીઓ બંધ કરી

ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ તેની ૧૦ વિદેશી પેટાકંપનીઓ બંધ કરી દીધી છે. કંપનીનું કહેવું છે કે તે ખર્ચ ઘટાડવા માટે આ ર્નિણય લઈ રહી છે. જાેકે આ બાદ પણ હજી પણ અન્ય દેશોમાંથી કારોબાર સમેટવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ર્ઢદ્બટ્ર્ઠં એ દુનિયાભરમાંથી પોતાનો બિઝનેસ વિસ્તાર્યો છે. જાેકે હવે કંપનીએ તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર ભારત પર કેન્દ્રિત કરવાનો ર્નિણય કર્યો છે.

આ વચ્ચે છેલ્લા એક વર્ષમાં, ઝોમેટોએ વિયેતનામ અને પોલેન્ડ સહિત વિશ્વભરમાં ફેલાયેલી તેની ૧૦ સહાયક કંપનીઓનું વેચાણ કર્યું છે. મહત્વનું છે કે આજે મળી માહિતી મુજબ વધુ બે દેશોમાં કંપની બંધ કરી છે. લગભગ તમામ બજારોમાંથી બહાર નીકળી ગયા હોવા છતાં, ર્ઢદ્બટ્ર્ઠં હજુ પણ ઈન્ડોનેશિયા, શ્રીલંકા અને ેંછઈ માં બિઝનેસ ચલાવી રહી છે. કંપનીએ કહ્યું કે આ પેટાકંપનીઓ બંધ થવા છતાં તેના બિઝનેસ પર કોઈ અસર નહીં થાય. કંપનીએ વિદેશી બજારોમાં સક્રિય વ્યવસાયિક કામગીરી કરી ન હતી.

નાણાકીય વર્ષ ૨૦૨૩ ના અહેવાલ મુજબ, ર્ઢદ્બટ્ર્ઠં પાસે ૧૬ પેટાકંપનીઓ, ૧૨ સ્ટેપ ડાઉન પેટાકંપનીઓ અને એક સહયોગી કંપની હતી. તેમાં ર્ઢદ્બટ્ર્ઠં ઁટ્ઠઅદ્બીહંજ, મ્ઙ્મૈહૌં ર્ઝ્રદ્બદ્બીષ્ઠિી અને ર્ઢદ્બટ્ર્ઠં હ્લૈહટ્ઠહષ્ઠૈટ્ઠઙ્મ જીીદિૃૈષ્ઠીજનો સમાવેશ થાય છે. હાલમાં હવે ર્ઢદ્બટ્ર્ઠં વિયેતનામ કંપની લિમિટેડ કંપની અને યૂરોપમાં પણ આ કંપની બંધ કરવાનો ર્નિણય લીધો છે. કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો કર્યો છે. તેણે જૂન ક્વાર્ટરમાં રૂ. ૨ કરોડ અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. ૩૬ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવક ૭૧ ટકા વધીને રૂ. ૨,૮૪૮ કરોડ થઈ છે. જાેકે હાલમાં મળતી માહિતી મુજબ ર્ઢદ્બટ્ર્ઠં વધુ બે દેશમાં કામકાજ બંધ કરવા જય રહી છે. નોંધ ઃ અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરતાં પહેલા જરૂરી નિષ્ણાતોની સલાહ લેવી.

Related Posts