શિવધારા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક નિરાધારો નો આશરો. “માનવ મંદિર” ને નવદુર્ગા મિત્ર મંડળ ની મદદ
દામનગર શહેર ના નવદુર્ગા મિત્ર મંડળ ૧૧૧ સોસાયટી તરફ થી ધારી તાલુકા માં શિવધારા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનવ મંદિર ને દ્રવ્ય દાન ની મદદ સો સિદ્ધાંતો કરતા એક સ્તકર્મ પર્યાપ્ત છે દામનગર શહેર માં ૧૧૧ પ્લોટ વિસ્તાર ના સ્વંયમ સેવકો એ આજરોજ તા.૯/૩/૨૦૨૪ ના રોજ શિવધારા ટ્રસ્ટ ના આશ્રિત ૭૦ જેટલા મનોદિવ્યગ ની સંસ્થા “માનવ મંદિર” ની મુલાકાત લીધી ધારી તુલસીશ્યામ રોડ મુકામ ખોખરા મહાદેવ પરિસર માં ૭૦ થી વધુ માનસિક નિરાધારો માટે કરિયાણું ભોજન પ્રસાદ રોકડ રકમ ની તેમજ જરૂરી ચીજવસ્તુઓ ની સેવા આપતા ઉદારદિલ દાતાશ્રી તરફ થી રૂ.૨૦૦૦૦ નાનુભાઈ વિઠ્ઠલભાઈ ઈસામલીયા ઠાંસા રૂ.૫૦૦૦ સ્વ. કાળુભાઈ શામજીભાઈ ધોળકિયા ના પુત્રરત્નો હિતેશભાઈ ધોળકિયા રૂ ૨૦૦૦ સ્વ.ધનસુખભાઈ પરસોત્તમભાઈ નાડોદા દામનગર અલ્પેશભાઈ બોખા ઉમેશભાઈ આસોદરિયા સરપંચ ઇંગોરાળા (જાગાણી) પરેશભાઈ પીઠવા હિંમતભાઈ આલગીયા રામેશ્વર કિરણા સ્ટોર વજુભાઈ રૂપાઘડા અશોકભાઈ જાડા લાલાભાઇ મથુરદાસ ખખ્ખર ખમણવાળા દિનેશભાઈ રાઠોડ મિલનભાઇ રાણવા રમેશભાઈ પુનાભાઈ નારોલા બળવંતભાઈ પુરબીયા શેરી હરિઓમ લેટ ગૌસ્વામી નીતિનભાઇ જ્ઞાનદીપ ટ્યુશન ક્લાસીસ ઘનશ્યામભાઈ હર્ષદભાઇ રાઠોડ પ્રવીણભાઈ નારોલા પ્રફુલભાઈ નારોલા સહિત સમસ્ત ૧૧૧ પ્લોટ વિસ્તાર ના સ્વંયમ સેવકો એ માનસિક નિરાધારો ની સંસ્થા ની રૂબરૂ મુલાકાત લીધી મનોદિવ્યગો સાથે ભોજન પ્રસાદ મેળવી માનવતા નું સુંદર કાર્ય કર્યું હતું અને દ્રવ્યદાન રોકડ રકમ આપી જરૂરિયાતમંદ સંસ્થા ને મદદ પોહચાડ્યા નો સંતોષ વ્યક્ત કર્યો હતો
Recent Comments