fbpx
અમરેલી

બુથ પ્રમુખ તથા કાર્યકર્તા સંમેલન

લોકસભા ચુંટણી ને અનુલક્ષીને આપણા ૧૪ અમરેલી લોકસભા ના ઉમેદવાર શ્રી ભરતભાઈ સુતરીયા  ને વિજયી બનાવવા માટે અમરેલી જીલ્લા બુથ પ્રમુખ તથા કાર્યકર્તા  સંમેલન માં માર્ગદર્શન આપવા માટે  પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબ તારીખ ૧૦/૦૪/૨૦૨૪ ને બુધવાર ના રોજ સવારે ૯:૦૦ કલાકે કડવા પટેલ સમાજવાડી, હનુમાન પરા, અમરેલી મુકામે પધારી રહ્યા હોઈ આ સંમેલન માં લોકસભા ક્લસ્ટર પ્રભારી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,ઇફકો ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી , અમરેલી જીલ્લા ભાજપ પ્રભારી શ્રી ભરતભાઈ બોઘરા, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ કાબરીયા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દડકશ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય શ્રીમહેશભાઈ કસવાલા, ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી, ધારાસભ્યશ્રી જે.વિ. કાકડિયા, ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા, લોકસભા સીટ ના સંયોજક શ્રી પુનાભાઈ ગજેરા, ,પૂર્વ ધારાસભ્ય શ્રી ઓ ,પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી ઓ ભાજપ પ્રદેશ મોરચા ના હોદેદાર શ્રી ઓ ,જીલ્લા ભાજપ ના હોદેદાર શ્રી ઓ, જીલ્લા મોરચા ના હોદેદાર શ્રી ઓ,મંડળ ના હોદેદાર શ્રી, મંડળ મોરચાના હોદેદાર શ્રી ઓ, શક્તિ કેન્દ્ર ના સંયોજકશ્રી ઓ અને પ્રભારી શ્રી ઓ, જીલ્લા માં આવતા તામમ બુથ પ્રમુખ શ્રી ઓ , જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત ના સભ્ય શ્રી ઓ ,નગરપાલિકા ના સભ્ય શ્રી ઓ, સહકારી આગેવાન શ્રી ઓ ઉપસ્થિત રહેશે.   

Follow Me:

Related Posts