મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ બાળકીને કુમકુમ પગલાં કરાવીને શાળા પ્રવેશોત્સવ
રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા ઉમરાળા તાલુકાની ધરવાળા પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ધરવાળા આંગણવાડી ખાતે નાના નાનાની બાળકીને કુમકુમ પગલાં કરાવીને પ્રવેશ કરાવ્યો હતો. શાળા પ્રવેશોત્સવ એટલે નાના બાળકો હોંશભેર શાળામાં પ્રથમ પગલું માંડે અને શિક્ષણ થકી ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધે એવા ઉમદા હેતુથી થતો હોઈ મંત્રીશ્રી દ્વારા નાનાં ભૂલકાઓનાં કુમકુમ પગલાં કરાવતા એ ખરા અર્થમાં ચરિતાર્થ થયું છે.
Recent Comments