fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના ફાર્મની આત્મા પ્રોજેક્ટના અધિકારીઓએ મુલાકાત કરી : ખેડૂતોને જરુરી માર્ગદર્શન આપ્યું

અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના અભિયાનને વેગ મળે તે માટે આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રીઓએ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોના ફાર્મની મુલાકાત લીધી હતી. પ્રાકૃતિક કૃષિના સકારાત્મક પરિણામોની ચર્ચા કરીને પ્રાકૃતિક કૃષિ સંદર્ભે જરુરી નિરીક્ષણો કર્યા હતા.અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના શાપર તેમજ કુંકાવાવ તાલુકાના ઇશ્વરિયાના ખારેક પાકમાં સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની મુલાકાત તેમજ બગસરા તાલુકાના સુડાવડ ગામના બાગાયત અને શાકભાજીના મિશ્ર પાક પધ્ધતિના મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી. અમરેલીના બાબાપુર અને કુંકાવાવ-વડીયાની ગૌશાળાની જિલ્લાના આત્માના પ્રોજેકટ શ્રી નિનામા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,અમરેલીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા શ્રી પ્રજાપતિ, આત્મા પ્રોજેકટ નાયબ નિયામક શ્રી દિલીપ ચાવડા અને બી સર્વશ્રી અપૂર્વ ભડલીયા, શ્રી મહેશ પટેલ દ્વારા સયુંકત મુલાકાત કરી હતી અને ખેડૂતોને જરુરી માર્ગદર્શન આપ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/