fbpx
ગુજરાત

મંદિરો તોડવા સામે મુવમેન્ટ ચલાવતા રણછોડભાઈ ભરવાડ અને બચુભાઈ લાડવા ની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધડપકડ. બંને અગ્રણી ઓને મુક્ત કરો નો આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના અગ્રણી માંગ

અમદાવાદ મંદિરો તોડવા ના વિરોધ માં પ્રેસનોટ અને ધરણા પ્રદર્શન દરમ્યાન નિવેદન આપવા બદલ ઉત્તર ગુજરાત પ્રાંત ના કાર્યકારી અધ્યક્ષ બચુભાઈ લાડવા અને કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ ની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ધરપકડ કરવા માં આવી ગુજરાત ના સૌ કાર્યકર્તા વોર્ડ ગામ નગર જિલ્લા વિભાગ મહાનગર પ્રાંત પ્રદેશ માં અન્ય કાર્યકર્તાઓને વ્યક્તિગત ફોન કરીને સૂચના કે માહિત આપવી મંદિર બચાવવાં ની મુવમેન્ટ બંધ ના થાય જુસ્સો ક્મ ના થાય એ જવાબદારી નિભાવતા અગ્રણી ઓની ધડપકડ કરાય છે રણછોડભાઈ ભરવાડ અને બચુભાઈ લાડવા તુમ આગે બઢો હમ આપકે સાથ હે અબ તો હિન્દુ હિ આગે મંદિરો ની રક્ષા માટે હિન્દુત્વ ની રક્ષા માટે સો કાર્યકર્તા ઓને સૂચના આપી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીયમંત્રી રણછોડભાઈ ભરવાડ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ ઉતર ગુજરાત પ્રાંત કાયૅકારી અધ્યક્ષ બચુભાઈ લાડવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના ઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે

તંત્ર દ્વારા મંદિર તોડી પાડવા ની નોટિસ ફટકારી દીધી હતી જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા ગુજરાત મા મંદિર બચાવવા માટે વિવિધ સ્થળો એ કાર્યક્રમો નું આયોજન કરાયું હતું જેમાં કલેકટર શ્રી ઓને આવેદનપત્ર આપવામાં આવ્યા દેશ ની કાયદાકીય બાબતો ને ધ્યાન રાખીને શાંત આંદોલન શરૂ કર્યું હતું જેમાં સંત મહંત ભગતો જોડાયા હતા આ ધરપકડ સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી જે ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત કાયૅકારી અધ્યક્ષ બકુલભાઈ ખાખી સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી શશીકાંત ભાઈ પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સંયુક્ત મહામંત્રી જયસુખભાઇ બુટાણી સંયુક્ત મહામંત્રી  વસંતભાઈ પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ રાષ્ટ્રીય બજરંગદળ વનરાજસિંહ ખેર વિગેરે પદાધિકારીઓ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી એ છીએ  બંને પદાઅધિકારી ઓને  મુક્ત કરવામાં નહીં આવે તો આંદોલન શરૂ કરવામાં આવશે તેમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત ની યાદી માં જણાવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/