રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી મોદી અનુસૂચિત જાતિ/અનુસચિત જનજાતિના સાંસદોના પ્રતિનિધિમંડળને મળ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અનુસૂચિત જાતિ/અનુસચિત જનજાતિના સાંસદોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી અને જીઝ્ર/જી્‌ સમુદાયોના કલ્યાણ અને સશક્તિકરણ માટે સરકારની પ્રતિબદ્ધતા અને સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો. શ્રી મોદીએ ઠ પર એક પોસ્ટમાં લખ્યુંઃ- “આજે અનુસૂચિત જાતિ/અનુસચિત જનજાતિના સાંસદોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. જીઝ્ર/જી્‌ સમુદાયોના કલ્યાણ અને સશક્તિકરણ માટે અમારી પ્રતિબદ્ધતા અને સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો.”

Related Posts