fbpx
રાષ્ટ્રીય

બી શ્રીનિવાસનNSG નવા DGબી. શ્રીનિવાસનને નેશનલ સિક્યુરિટી ગાર્ડના મહાનિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા

દ્ગજીય્ ની કમાન હવે વરિષ્ઠ ૈંઁજી અધિકારીને સોંપવામાં આવી છે. બી. શ્રીનિવાસનને નેશનલ સિક્યુરિટી ગાર્ડ (દ્ગજીય્) ના મહાનિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રીનિવાસન ૧૯૯૨ બેચના બિહાર કેડરના ૈંઁજી અધિકારી છે અને સરકારે તેમની નિમણૂક અંગે સત્તાવાર આદેશ જાહેર કર્યો છે. અગાઉ શ્રીનિવાસન બિહાર પોલીસ એકેડમી, રાજગીરના ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. શ્રીનિવાસને જમ્મુ અને કાશ્મીર પોલીસના વિશેષ મહાનિર્દેશક નિયુક્ત નલિન પ્રભાતનું સ્થાન લીધું છે.

સરકારે તેના સત્તાવાર આદેશમાં કહ્યું કે બી. શ્રીનિવાસનની નિમણૂક ૩૧ ઓગસ્ટ ૨૦૨૭ સુધી રહેશે. આ પહેલા તેઓ ઘણા મહત્વના પદો પર કામ કરી ચુક્યા છે. બી શ્રીનિવાસને જમ્મુ અને કાશ્મીર પોલીસમાં વિશેષ મહાનિર્દેશક તરીકે સેવા આપી હતી, જ્યાં તેમણે રાજ્યમાં સુરક્ષાની સ્થિતિને સંભાળવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેઓ બિહાર પોલીસ એકેડમી, રાજગીરના ડાયરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. આ પદ સંભાળતી વખતે તેમણે પોલીસ તાલીમ અને સુધારા માટે અનેક નવી પહેલો શરૂ કરી.

તમને જણાવી દઈએ કે એનએસજીના પૂર્વ ડાયરેક્ટર જનરલ નલિન પ્રભાતને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા બાદ એનએસજી ડાયરેક્ટર જનરલનું પદ ખાલી હતું. ૧૯૯૨ બેચના આંધ્રપ્રદેશ કેડરના ૈંઁજી અધિકારી નલિન પ્રભાતને જમ્મુ અને કાશ્મીર પોલીસના નવા વિશેષ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે ૩૦ સપ્ટેમ્બરના રોજ વર્તમાન ડીજીપી આર.આર. સ્વેનનું સ્થાન લેશે. આઈપીએસ અધિકારી બી. શ્રીનિવાસનને નેશનલ સિક્યુરિટી ગાર્ડ (દ્ગજીય્) ના મહાનિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા છે.

તેમની નિમણૂક ૩૧ ઓગસ્ટ ૨૦૨૭ સુધી રહેશે. એનએસજીના પૂર્વ મહાનિર્દેશક નલિન પ્રભાતને જમ્મુ અને કાશ્મીર પોલીસના વિશેષ મહાનિર્દેશક બનાવવામાં આવ્યા બાદ એનએસજીના મહાનિર્દેશકનું પદ ખાલી હતું. દ્ગજીય્ શું છે? જે વિશે જણાવીએ, દ્ગજીય્ (નેશનલ સિક્યુરિટી ગાર્ડ) એ ભારતનું એક વિશેષ સુરક્ષા દળ છે જેની રચના ૨૨ સપ્ટેમ્બર, ૧૯૮૬ના રોજ કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય આતંકવાદનો સામનો કરવાનો અને ગંભીર ગુનાઓને રોકવાનો છે. દ્ગજીય્ કમાન્ડો એવા છે જેમની પરવાનગી વિના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન પણ ફરકતા નથી. દ્ગજીય્ કમાન્ડોને “બ્લેક કેટ કમાન્ડો” પણ કહેવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/