fbpx
ગુજરાત

રાજકોટમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લાસ્ટ, જાે કે સદનસીબે કોઈ જાનહાનિ નહીં

રાજકોટમાં એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લાસ્ટ થયો છે, શહેરના કોઠારિયા રોડ પર સનાતન પાર્કમાં આ ઘટના બની હતી. ચાર્જિંગમાં મૂકેલા ઇલેક્ટ્રિક બાઇકમાં બ્લાસ્ટ થયો છે. ટીવીએસ કંપનીની ઇલેક્ટ્રિક બાઇકમાં બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટ થવાના લીધે ઘરની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. રાજકોટમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લાસ્ટ થયો છે,

કોઠારિયા રોડ પર સનાતન પાર્કમાં આ ઘટના બની છે. ચાર્જિંગમાં મૂકેલા ઇલેક્ટ્રિક બાઇકમાં બ્લાસ્ટ થયો છે. ટીવીએસ કંપનીની ઇલેક્ટ્રિક બાઇકમાં બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટ થવાના લીધે ઘરની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. ઘરનું તમામ વાયરિંગ પણ બળી ગયું છે. ઉલ્લેખનીય છે કે ટીવીએસ મોટરના ફેમસ ઇલેક્ટ્રિક સ્કૂટર ટીવીએસ રિકોલ કરવામાં આવી રહ્યું છે. જાે તમારી પાસે પણ ટીવીએસ કંપનીનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર છે, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. કંપનીનું કહેવું છે કે ટીવીએસ ઇલેક્ટ્રિક સ્કૂટરને પ્રોએક્ટિવ ઇન્સ્પેક્શન માટે રિકોલ કરવામાં આવી રહ્યું છે.

Follow Me:

Related Posts