ભાવનગર રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવુતિઓ અને જિલ્લા સાંસ્કૃતિક પ્રવૃત્તિ ની કચેરી દ્વારા યોજવામાં આવેલ જિલ્લા કક્ષાના યુવા ઉત્સવ અને નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા માં ભાવનગર ની જાણીતી સામાજિક સંસ્થા શિશુવિહાર ની બહેનો એ અર્વાચીન ગરબા ની સ્પર્ધા માં પ્રથમ ક્રમાંકે આવેલ..આગામી સમય માં ભાવનગર જિલ્લા નું પ્રતિનિધિત્વ કરશે..સંસ્થા ના કોર્ડીનેટર શ્રી હિના બહેન ભટ્ટ તથા શ્રી કમલેશ ભાઈ વેગડ એ માર્ગદર્શન આપ્યું હતું…
અર્વાચીન ગરબા માં શિશુવિહાર સંસ્થા પ્રથમ ક્રમે વિજેતા

Recent Comments