fbpx
ગુજરાત

અમદાવાદમાં ગેરકાયદે ફટાકડાનું વેચાણ અને સંગ્રહ કરતા પાંચ લોકોની સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી

અક્ષર ફટાકડા નામથી પતરાના શેડનો મોટો ડેમ ઉભો કરાયો હોવાનું જણાયું હતું ગેરકાયદે ફટાકડા વેચતા અને સંગ્રહ કરતા શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની ર્જીંય્ને માહિતી મળી હતી કે હાથીજણ સર્કલથી મહેમદાવાદ જતા રોડ પર હાથીજણ ગામની સીમમાંસ્વામીનારાયણ મંદિરની સામે કેટલાક શખ્સો પતરાના શેડનો મોટો ડેમ ઉભો કરીને ગેરકાદે ફટાકડા વેચે છે.

જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. જેમાં અક્ષર ફટાકડા નામથી પતરાના શેડનો મોટો ડેમ ઉભો કરાયો હોવાનું જણાયું હતું. પોલીસે ગોડાઉનમાં રખાયોલા ફટાકડાના લાયસન્સ અંગે તપાસ કરતા તે ગેરકાયેદેસર હોવાનું જણાયું હતું. જેને પગલે પોલીસે ધવલ પી.પ્રજાપતિ, યુવરાજસિંહ ઠઠુભા વાઘેલા, સુધીર આર.પ્રજાપતિ, રાકેશ કે.ઠાકોર અને માધવ અગ્રવાલની ધરપકડ કરી હતી.વધુ તપાસમાં અહીં ફાયર સેફ્ટીના કોઈપણ પ્રકારના સાધનો રાખવામાં આવ્યા ન હતા. ગોડાઉનમાંથી પોલીસે રૂ. ૪૭,૭૭,૦૮૦ ની કિંમતના અલગ અલગ બનાવટના મિક્ષ ફટાકડા કબજે કર્યા હતા. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/