આર.ટી.ઓ કચેરી, ભાવનગર દ્વારા પ્રાઇવેટ દ્વિચક્રી મોટર વાહન માટેની નવી સીરીઝ GJ-04-EP 0001 થી 9999 ની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે.જેમાં તા.૦૫-૧૧-૨૦૨૪ થી તા.૧૧-૧૧-૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાંતા.૧૧-૧૧-૨૦૨૪ થી તા.૧૩-૧૧-૨૦૨૪ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી,ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી,ભાવનગરની યાદીમાં જણાવવામા આવ્યુ છે.
આર.ટી.ઓ. કચેરી દ્વારા હળવા મોટર વાહનની નવી સીરીઝ નંબરોના ઓનલાઇન ઈ-ઓક્શન માટે અરજીઓ મંગાવાઈ


















Recent Comments