ભારત મંડપમ્ – ન્યુ દિલ્હી ખાતે દેશના જનપ્રિય વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્રારા આઈ.સી.એ. ગ્લોબલ કોન્ફરન્સનો પ્રારંભ કરવામા આવેલ જેમા
ગૃહ–સહકાર મંત્રી અમીતભાઈ શાહ, ભુતાનના વડાપ્રધાન એચ.ઈ.દાસો શેરીંગ ટોબગે, ફિજીના નાયબ વડાપ્રધાન એચ.ઈ.માનો કામીકામીકા, આઈ.સી.એ.ના
પ્રમુખ એરીયલ ગ્વારકો, આઈ.સી.એ.ના ડાયરેકટર જનરલ જેરોન ડગ્લાસ, આઈ.સી.એ.એ.પી.ના અધ્યક્ષ ડો.ચંદ્રપાલસિંહ, નાફસ્કોબના અધ્યક્ષ રવિન્દ્ર રાવ
સહિત વિશ્વના વિભિન્ન દેશોમાંથી પધારેલ મહાનુભાવોનું ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા ભારતીય પરંપરા અનુસાર સ્વાગત-સત્કાર અને
આતિથ્યથી પ્રભાવિત થયા હતા તદ્ ઉપરાંત સમાપન સમારોહના હેતુપૂર્ણ અને અસરકારક ઉદ્બોધન થી પ્રભાવિત આઈ.સી.એ.ના ડાયરેકટર જનરલ જેરોન
ડગ્લાસ અને આઈ.સી.એ.ના પ્રમુખ એરીયલ ગ્વારકો તરફથી દિલીપ સંઘાણીને ધન્યવાદ અભિનંદન અને આભાર દેશ વિદેશના રાષ્ટ્રીય સહકારી સંસ્થાના
પ્રતિનિધિઓએ હાજરીમાં અભિનંદન પાઠવેલ હતા તેમ અખબારી યાદીના અંતમા જણાવાયેલ છે.
ગ્લોબલ કોન્ફરન્સની સત્કાર વ્યવસ્થાપર વિશ્વ ફીદાદિલીપ સંઘાણીને ઘન્યવાદએરીયલ ગુઆરકો, જેરોન ડગ્લાસ

Recent Comments