રાજ્યના વિકાસ માટેના મહત્વપૂર્ણ મુદ્દાઓમાં ૈંૈંસ્-છની જ્ઞાન કૌશલ્ય તજજ્ઞતા અને નેટવર્ક નો લાભ મેળવવા ય્ઇૈં્ અને ૈંૈંસ્ વચ્ચે સ્ર્ંેં થયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન ય્ઇૈં્ની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં ય્ઇૈં્ની વિસ્તૃત કાર્યક્ષેત્ર અને અનુષાંગિક વ્યવસ્થાઓ અંગે વિચાર-પરામર્શ હાથ ધરાયો હતો. ય્ઇૈં્ના નવનિયુક્ત ઝ્રઈર્ં સુશ્રી એસ. અપર્ણાએ આ બેઠકમાં ય્ઇૈં્ની અત્યાર સુધીની પ્રારંભિક કાર્યવાહિની વિઝનોનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યુ હતું.ય્ઇૈં્ રાજ્ય સરકારની થિંક ટેન્ક અને ઈનોવેશન હબ તરીકે કાર્ય કરવા સથો-સાથ રાજ્ય સરકારે નિમેલી ટાસ્ક ફોર્સ કમિટીની ભલામણોના અમલ માટે વિવિધ વિભાગો સાથે સંકલન અને પરામર્શમાં રહિને કાર્યયોજના ધડે એ સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા આ બેઠકમાં કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગવર્નિંગ બોડીની આ પ્રથમ બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં રાજ્ય અને કેન્દ્ર સરકારની જનહિતકારી યોજનાઓની સોશિયલ ઈમ્પેક્ટ, ફાયદઓ વગેરે ડેટા એનાલીસીસથી ય્ઇૈં્ કરે તેવું સૂચન કર્યુ હતું.આ બેઠકમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ, ઊદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર પણ સહભાગી થયા હતાં. આ બેઠકની વિશદ ચર્ચા પરામર્શમાં જણાવવામાં આવ્યું કે, નિતી આયોગ દ્વારા સુચિત ગ્રોથ હબ મોડેલ સુરત રિઝીયન માટે લાગુ કરવામાં આવ્યું છે
તેમ હવે તેને ક્રમશઃ રાજ્યના અન્ય રિઝીયનમાં વિસ્તૃત કરવા માટેની ઈન્સ્ટીટ્યુશનલાઈઝડ વ્યવસ્થામાં ય્ઇૈં્ મદદરૂપ થાય.આ બેઠક દરમિયાન ૈંૈંસ્ અમદાવાદ અને ય્ઇૈં્ વચ્ચે સ્ર્ંેં કરવામાં આવ્યા હતાં. રાજ્ય સરકારના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ-યોજનાઓમાં ૈંૈંસ્ અમદાવાદના જ્ઞાન કૌશલ્યની તજજ્ઞના અને નેટવર્કનો લાભ મેળવવાનો આ સ્ર્ંેંનો ઉદેશ્ય છે. ય્ઇૈં્ના ઝ્રઈર્ં સુશ્રી એસ. અપર્ણા અને ૈંૈંસ્ અમદાવાદના ડાયરેક્ટર ભરત ભાસ્કરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીશ્રીઓ તથા ૈંૈંસ્ અમદાવાદના ચેરમેન પંકજ પટેલની ઉપસ્થિતીમાં આ સ્ર્ંેં પર હસ્તાક્સર કર્યા હતાં.મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવઓ પંકજ જાેષી અને શ્રી એમ. કે. દાસ, નાણાં વિભાગના અગ્ર સચિવ ટી. નટરાજન તથા મુખ્યમંત્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ વગેરે આ બેઠકની ચર્ચાઓમાં જાેડાયા હતા.
Recent Comments