લાઠી તાલુકા પેન્શનર સમાજ ની કારોબારી પ્રમુખ જે એન ભાલાળા ની અધ્યક્ષતા માં મળી

લાઠી તાલુકા પેન્શનર સમાજ ની કારોબારી શ્રીભુરખિયા હનુમાનજી મંદિર પરિસર ખાતે જે એન ભાલાળા ની અધ્યક્ષતા માં મળી લાઠી તાલુકા પેન્શનર કારોબારી બેઠક ના પ્રારંભ પૂર્વે સમૂહ પ્રાર્થના કરાય હતી ત્યારબાદ દિવંગત આત્મા ઓને પુષ્પાજંલી અર્પિ હતી લાઠી તાલુકા પેન્શનર સમાજ ની કારોબારી બેઠક નવા અધ્યક્ષ નિમવા ૩૦/૦૬ ના ઇજાફા પેન્શનરો ને મુંઝવતા વિવિધ પ્રશ્ને વિસ્તૃત પરમાર્થ બાદ લાઠી તાલુકા પેન્શનર સમાજ ના અગ્રણી ઓ એડવોકેટ આર સી દવે બી એલ ડેર બી એ વનરા સરોજબેન કે પંડયા સહિત ના પેન્શનરો પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું સમગ્ર કાર્યક્રમ નું સંચાલન બાદલભાઈ ભટ્ટ દ્વારા કરાયું હતું તાલુકા પેન્શનર સમાજ ને બાબુભાઈ વી મકવાણા તરફ થી ભોજન પ્રસાદ નું સૌજન્ય પ્રાપ્ત થયું હતું
નિવૃત્તિ પછી પણ સંધ ભાવના એ કામગીરી કરતા લાઠી તાલુકા પેન્શનર સમાજ ના હોદેદારો ને પૂર્વવત શરૂ રાખવા તેમના બહોળો અનુભવ આવડત સમસ્ત પેન્શનર સમાજ માટે ખૂબ ઉપીયોગી બની રહો હોવા થી એકીસુરે લાઠી તાલુકા પેન્શનર સમાજ ની કારોબારી પૂર્વવત રાખવા સર્વાનુમેતે ઠરાવવા માં આવ્યું હતું લાઠી તાલુકા પેન્શનર સમાજ ના પ્રમુખ જે એન ભાલાળા ઉપ પ્રમુખ બી જી અગ્રાવત મંત્રી એમ ડી તલસાણીયા ખજાનશી બી સી ભટ્ટ લીગલ એડવાઇઝર આર સી દવે કાર્યદક્ષ બી એલ ડેર સંગઠન મંત્રી પી આઈ ત્રિવેદી વરિષ્ઠ સલાહકાર બી વી મકવાણા સહમંત્રી એમ પી માંડાણી મોહનભાઇ તલસાણીયા મંત્રી વી કે ગોહલ વી પી પનારા સહિત નવનિયુક્ત સદસ્યો ની ઉપસ્થિતિ માં તાલુકા પેન્શનર સમાજ ની કારોબારી માં સંધ ભાવના એ નિવૃત્તિ પછી પણ સતત પ્રવૃત્તિમય પેન્શનર સમાજ ની અવિરત સેવા કરતા વડીલો ની સેવા ની સરાહના કરાય હતી અમરેલી જિલ્લા માંથી ગુજરાત રાજ્ય પેન્શનર સમાજ માં પદ નિયુક્ત સદસ્ય લાઠી તાલુકા પેન્શનર સમાજ ના વર્તમાન ખજાનશી બાદલભાઈ ભટ્ટ ને સમગ્ર લાઠી તાલુકા પેન્શનર સમાજે શુભેચ્છા પાઠવી અભિવાદન કર્યું હતું હતું
Recent Comments