અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ રાષ્ટ્રીય છાત્ર પરીષદ રાષ્ટ્રીય મંજુર પરીષદ રાષ્ટ્રીય કિસાન પરીષદ પ્રાંત સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાશ્મીર મા બને આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા ને વખોડી કાઢ્યો છે અને આ હુમલા વિરુદ્ધ જિલ્લા અને તાલુકા મથકે આવેદનપત્ર પાઠવવા આહવાન કરતા ડો પ્રવિણભાઇ તોગડીયા ના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય દ્વારા જૈહાદી માનસીકતા સામે આવેદનપત્ર ધરણાં પ્રદર્શન રેલી કાઢી મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવશે તા.૨૩/૦૪/૨૫ સમય ૪-૦૦ કલાક સુધી મા આપવામાં આવે એવી સુચના થી રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મંત્રી આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલી છે સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ના ડો જી.જે ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારી પ્રમુખ બકુલભાઈ ખાખી મહામંત્રી શંશીકાતભાઈ પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ વિગેરે આતંકવાદી ધટના ને વખોડી કાઢી હતી
અમરેલી જિલ્લા અને તાલુકા મથકો ઉપર AHP દ્વારા આતંકી હુમલા વિરુદ્ધ માં આવેદનપત્ર પાઠવશે

Recent Comments