રાષ્ટ્રીય

પ્રધાનમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ૭, લોક કલ્યાણ માર્ગ ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ, દ્ગજીછ અજિત ડોભાલ, ઝ્રડ્ઢજી જનરલ અનિલ ચૌહાણ, સશસ્ત્ર દળોના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
પ્રધાનમંત્રી કાર્યાલયે પોસ્ટ કર્યું
“પ્રધાનમંત્રી જ્રહટ્ઠિીહઙ્ઘર્ટ્ઠિદ્બઙ્ઘૈ ની અધ્યક્ષતામાં ૭, લોક કલ્યાણ માર્ગ ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી જ્રટ્ઠિદ્ઘહટ્ઠંરજૈહખ્તર, દ્ગજીછ અજિત ડોભાલ, ઝ્રડ્ઢજી જનરલ અનિલ ચૌહાણ, સશસ્ત્ર દળોના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.”

Related Posts