દામનગર ના ધામેલ ગામે ધામેલ પરા વિસ્તાર માં આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી ની અધ્યક્ષતા માં ગુજરાત જોડો જનસભા યોજાય હતી અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટી ના સંગઠન ના પદા અધિકારી ઓની ઉપસ્થિતિ માં ધામેલ પરા ખાતે યોજાયેલ જનસભા માં દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના અસંખ્ય યુવાનો આમ આદમી પાર્ટી માં જોડાયા હતા વર્તમાન સરકાર ની નીતિ ઓની ઝાટકણી કાઢતા ઇસુદાન ગઢવી ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટી ના પ્રમુખ નિકુંજ સાવલિયા સહિત કાંતિભાઈ સતાસીયા શલેશ ભાદાણી સહિત અનેક હોદેદારો એ ગુજરાત જોડો જન સભા માં હાજરી આપી મોટી સંખ્યા માં યુવાનો આમ આદમી પાર્ટી માં જોડાયા હતા ધામેલ પરા ખાતે આમ આદમી પાર્ટી ના ઇસુદાન ગઢવી એ પ્રવેશતા સરદાર પટેલ ની પ્રતિમા ને સુતર ની આંટી પહેરાવી જય જવાન જય કિસાન ના નારા લગાવ્યા હતા
ધામેલપરા ખાતે આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી ની અધ્યક્ષતા માં ગુજરાત જોડો જનસભા યોજાય















Recent Comments