અમદાવાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશ ની મીટીંગ તા.૧૭ સપ્ટેમ્બરે બુધવારે રાત્રે ૯-૦૦ કલાક અમદાવાદ ખાતે યોજાયેલ હતી જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ ભરવાડ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગુજરાત પ્રદેશ મહામંત્રી હિંમતભાઈ બોરડ સંયુક્ત મહામંત્રી કામેદુસિહ રાઠોડ સંયુક્ત મહામંત્રી રાજુભાઇ પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારી પ્રમુખ બકુલભાઈ ખાખી મહામંત્રી શંશીકાતભાઈ પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સંયુક્ત મહામંત્રી વસંતભાઈ પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત રાષ્ટ્રીય બજરંગ દળ અધ્યક્ષ વનરાજસિંહ ખેર પ્રાંત મંત્રી જયંતીભાઈ ખુટ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી ગીરીરાજસિંહ રાણા મંત્રી યોગેન્દ્રસિંહ રાઠોડ મંત્રી સૌરાષ્ટ્ર રાષ્ટ્રીય કિસાન પરીષદ મનહરભાઈ ચાવડા મંત્રી બીજલભાઈ રબારી રાષ્ટ્રીય મજદૂર પરીષદ પ્રાંત મંત્રી ચંદુભાઈ વાળા વિભાગ સંગઠન મંત્રી ભુપતભાઇ બારેયા વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
અમદાવાદ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો તોગડીયા ની અધ્યક્ષતા માં પ્રદેશ સંગઠન ની બેઠક મળી


















Recent Comments