દામનગર શહેર ના સરદાર ચોક સર્કલ ફરતે આડેધડ લારી ઓ અને રેઢિયાર ઢોર નો અડીગો પાલિકા તંત્ર એ સરદાર ચોક વિસ્તાર માં શાકમાર્કેટ ની હરાજી કરી પણ કબજો ક્યારે સોંપશે ? સરદારચોક શોપિંગ સેન્ટર ની અનેક દુકાનો જાહેર હરાજી થી મેળવી દુકાનો થી બહાર નો ભાગ ભાડે આપી દેવાના વધતા જતા કિસ્સા ઓથી જાહેર રસ્તા ઓ સાંકડા બનાવી રાહદારી ઓ માટે ભારે હાલાકી પાલિકા તંત્ર ની મહેરબાની થી રહેણાંક મકાનો મા પણ ખાનગી શોપિંગ મોલ ઉભા કરી અર્બન ટાઉન પ્લાન ના નિયમો નો ભંગ અનેક વિસ્તારો માં રહેણાંક હેતુ ની જમીન માં પાર્કિગ મૂક્યાં વગર શોપિંગ સેન્ટરો ઉભા કરી પાલિકા ના સત્તાધીશો ને રાજી રાખવાનો વધતો રિવાજ શહેરીજનો માટે સમસ્યા ઉભી કરી રહ્યો છે શહેર ના હાર્દ સમાં સરદાર ચોક વિસ્તાર માં શાકમાર્કેટ ની હરાજી કરી પણ દુકાન કે બાંકડા ખરીદી કરનાર ઈસમો દ્વારા બહાર નો ભાગ ભાડે આપી કમાણી કરવાનો કિમીયા માં પાલિકા ની રહેમ દ્રષ્ટિ કેમ ? દામનગર પાલિકા તંત્ર જાહેર બજારો રેઢિયાર ઢોર કે પાર્કિગ સફાઈ જેવી વ્યવસ્થા માં નિષ્ફળ સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટ ગમે તેવી ટકોર કરે પણ પ્રશાસન તંત્ર સુધરે તેમ નથી સરદાર ચોક મુખ્ય બજારો અજમેરા શોપિંગ લુહાર શેરી સહિત અનેક વિસ્તારો ની આવી હાલત છે પાલિકા તંત્ર ના ભ્રષ્ટ બાબુ અને નેતા ઓને અંગત આર્થિક હિત માં રસ છે જનતા નું જે થાય એ પ્રાદેશિક કમિશનર સુધી લેખિત ફરિયાદ કરાય શહેર માં અનેક રહેણાંક વિસ્તાર ના પ્લોટ ભાડે આપવાનો ધીકતો ધંધો પાલિકા ના સત્તાધીશો ને રાજી રાખો નીતિ થી ચાલતા તંત્ર સામે ઉચ્ચતરિય લેખિત ફરિયાદ કરાય
દામનગર પાલિકા તંત્ર એ સરદાર ચોક શાકમાર્કેટ ની હરાજી પછી પણ આડેધડ અડીગા રેઢિયાર ઢોર નો કબજો


















Recent Comments