સાવરકુંડલા ના સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો સાથે આંધ્ર, તેલંગાના, કર્ણાટકા રાજસ્થાન સહિત ના રાજ્યોના પ્રતિનિધિઓ ની પણ ઉપસ્થિતિ*
*મોટા ભાગના પ્રશ્નો માટે કેન્દ્રસરકાર નો સકારાત્મક અભિગમ*
સાવરકુંડલા* MSME નાના ઉધ્યોગ કારો ને પડતી મુશ્કેલી ના સોલ્યુશન માટે સાવરકુંડલા ના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા ની આગેવાની માં એક સાવરકુંડલા ઉધ્યોગ એસોસિયેશન ના 5 મેમ્બર શ્રી કેતનભાઈ ત્રિવેદી, વિપુલભાઈ મકવાણા,વિપુલભાઈ કનાડિયા , દીપકભાઈ મર્થક, સંજયભાઈ ડોડીયા, ડેલિગ્રેશન ને લય દિલ્હી કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયા ને મળી નાના ઉધ્યોગ કારોના અત્યંત જટિલ પ્રશ્ન ના નીકાલ માટે અધિકારીઓ ને જરૂરી સૂચના આપી અને સાવરકુંડલા ના MSME ના નાના વેપારી ની પડખે રહી હૂફ આપવાનો સારો પ્રયત્ન કરેલ છે તે બાબત સાવરકુંડલા ના તમામ ઉત્પાદકો ભારતીય જનતા પાર્ટી ના તમામ સક્રિય કાર્યકરો. ધારાસભ્ય શ્રી તથા આપણા કેબિનેટ મિનિસ્ટર શ્રી નો હદય પૂરક આભાર વ્યક કરે છે




















Recent Comments